-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

ગુરુવાર, 10 માર્ચ, 2016

મારા વિચારો,

" અમુક જગ્યાએ નોકરી કરીએ ત્યારે એમ લાગે કે હજી અંગ્રેજોએ આપણને ગુલામ બનાવી રાખ્યા છે,અને અમુક જગ્યાએ નોકરી કરીએ ત્યારે એમ લાગે કે ગાંધીજીનું સ્વત્રંત્ર ભારતનું સપનું ધીમે ધીમે પૂરું થઇ રહ્યું છે અને જયારે અમુક જગ્યાએ નોકરી કરીએ ત્યારે એમ લાગે કે ભારત ખરેખર હવે સ્વત્રંત્ર થઇ ગયું છે "




be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets