-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શુક્રવાર, 11 માર્ચ, 2016

મારા વિચારો,

" બધા લોકોને ખબર છે કે જેવું કરો તેવું ભરવાનું રહેશે.સારું કરો તો સારું અને ખરાબ કરો તો ખરાબ છતાં લોકો તેના પર વિશ્વાસ ન હોય તેમ દિન-પ્રતિદિન સારું કરવાને બદલે ખરાબ જ કરતા રહે છે,એમ લાગે છે કે માણસ અત્યારે ભગવાન કરતા પણ શક્તિશાળી અને બુદ્ધિશાળી થઇ ગયો છે...


" પાપની કમાણી નરકમાં અને હોસ્પિટલમાં સમાણી " હાહાહ


be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets