-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

રવિવાર, 6 માર્ચ, 2016

મારા વિચારો,

" સારું લખવા કરતા ખરાબ અને કટાક્ષવાળું લખો તે વધુ લોકોના મગજમાં અસર કરે છે.કારણ કે નહિતર દુનિયામાં ગીતા.કુરાન.રામાયણ, બાઈબલ જેવા મહાન.પવિત્ર અને સારા ગ્રંથો લખાયા છે અને લોકો તેને પોતાની ઘરે પણ રાખે છે અને સવાર-સાંજ તેની પૂજા પણ કરે છે છતાં હજી દુનિયામાં ક્યાય રામરાજ્યનું ઠેકાણું દેખાતું નથી.હા રાવણરાજનું ઠેકાણુ ધણી જગ્યાએ જોવા મળે છે તે વાત અલગ છે"


be happy yaar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets