" માતા-પિતા અથવા તો લોકો ધર્મમાં જેટલો ખર્ચ કરે છે તેટલો ખર્ચ તે શિક્ષણ પાછળ કરતા નથી , જો તેવો ધર્મ ખર્ચ કરે તેટલો ખર્ચ શિક્ષણ પાછળ કરતા હોત તો આજે આપણે દુનિયાના તમામ દેશ કરતા આગળ હોત ,- કયાંક વાંચેલું
ધર્મ મોક્ક્ષ આપે છે જયારે શિક્ષણ જ્ઞાન આપે છે,કોઈકને મોક્ષ પણ ગમતો હોય છે અને કોઈક ને જ્ઞાન પણ ગમતું હોય છે,....
be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો