" આપણે પણ દુર્યોધન જેવા થઇ ગયા છે,
જેમ દુર્યોધનને ધર્મ શું છે તે ખબર હતી છતાં
તે અધર્મ કરવામાં વ્યસ્ત હતો તેમ આપણે
પણ સાચું અને સારું શું છે તે જાણીએ છીએ છતાં
આપણે પણ અસત્ય અને ખરાબ કરવામાં વ્યસ્ત રહીએ
છીએ,જેમ દુર્યોધન દ્રૌપદીનું
ભરસભામાં વસ્ત્રાહરણ કરતો તેમ આપણામાંથી પણ
અમુક સાલા સ્ત્રીઓના વસ્ત્રહરણ કરવા લાગ્યા છે "
BE HAPPY YAAR
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો