" મહાત્મા ગાંધીજીની તસ્વીર આપણે બધા લોકોએ જ્યાં પણ રાખી છે
ત્યાં મોટેભાગે હિંસા હોવા મળતી હોય છે, ગાંધીજી ભલે અહિંસા પ્રિય હતા
પણ જ્યાં તેની તસ્વીર હોય ત્યાં હિંસા જોવા મળતી હોય છે,જેમ કે એક તો
રૂપિયામાં ગાંધીજીની તસ્વીર છે તેમાં પણ રૂપિયાને લીધે ધણી હિંસા થતી
હોય છે,અથવા તો પોલી સસ્ટેશનમાં કે બીજી કોઈ રાજકીય મકાનો અથવા તો
કોઈ બીજા સરકારી આવાસો હોય તેમાં પણ આપણે હિંસા જોઈએ શકીએ છીએ,
ખબર નથી પડતી કે આપણે ગાંધીબાપુનો ઉપકાર માનીએ છીએ કે પછી
અમુક જગ્યાએ તેની તસ્વીર રાખી આપણે તેનું અપમાન કરીએ છીએ "
" મહાપુરુષના સારા કાર્યનો બિરદાવતા આપણને સારી રીતે આવડે કા "
BE HAPPY YAAR
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો