" મંદિર માં ભગવાન છે કે નથી તેની ખબર નથી છતાં દરોજ મંદિરે જવું પડે છે.
સત્ય જાણું છુ છતાં ધાર્મિકતા ના ઝાળા માં ફસાવવું પડે છે.
ગરીબ છુ છતાં લાખો ના દાન કરવા પડે છે
સત્સંગી છુ છતાં કોઈ સાધુ-સંત ને ગુરુ બનાવવા પડે છે અને
બધા સાથે માનવતા દાખવું છુ છતાં પથ્થર ની સેવા માં પાગલ થવું પડે છે "
BE HAPPY YAAR

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો