" ભક્તો ધણા છે,પણ શ્રદ્ધા ઓછી છે,
વસ્તી ધણી છે પણ માનવતા ઓછી છે
સંપતી ધણી છે પણ દયા ઓછી છે,
પ્રેમ ધણો છે,પણ વિશ્વાસ ઓછો છે,
મહેનત ધણી છે પણ ફળ ઓછુ છે,
ઉમર ધણી છે પણ સમજણ ઓછી છે,
જીવન ધણું છે,પણ શાંતિ ઓછી છે,
મિત્રો ધણા છે પણ મદદ ઓછી છે
સંતો ધણા છે ,પણ વૈરાગ્ય ઓછો છે,
મંદિરો ધણા છે,પણ સાનિધ્ય ઓછુ છે ,
BE HAPPY YAAR
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો