-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2015

અન્ય સાહિત્ય

          "તમે ધણી વખત સાંભળ્યું હશે,અથવા તો વાંચન કરેલું હશે અથવા તો બોલ્યું પણ હશે કે 
 પથ્થરને પ્રેમ કરવાથી પથ્થર પણ ઓગળી જતો હોય છે તો માણસને પ્રેમ કરવાથી માણસ 
  તો ઓગળી જ જાય ને,પીગળી જાય ને. .
           પણ મને પથ્થરને પ્રેમ કરવાથી પથ્થર પણ પીગળી જાય છે તે વાત સત્ય લાગતી નથી,પથ્થર 
પીગળી જાય તે નર્યું જુઠાણું લાગે છે કારણ કે જો ખરેખર એવું જ બનતું હોત તો દુનિયાના કોઇપણ મંદિરમાં 
ભગવાનની પથ્થરની મૂર્તિ સલામત રહી હોત નહી કારણ કે લોકો જેટલા ભગવાનની મૂર્તિને પ્રેમ કરે છે તેટલો પ્રેમ કદાચ દુનિયાની કોઇપણ વ્યક્તિ કે વસ્તુ ને કરતા નહી હોય, "
           " તમે શું માનો છે ખરેકર પ્રેમ કરવાથી પથ્થર પણ ઓગળી-પીગળી જતો હશે "

BE HAPPY YAR

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets