-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2015

મારા વિચારો

ક્યારેક એમ લાગે છે કે ભક્તોની જેમ ભગવાન પણ ભેદભાવ રાખતા હોય છે
ગરીબ વધુ મહેનત કરે છે તો તેને અમીર નથી બનાવતા અને
અમીર વધુ જલસો કરે તો તેને ગરીબ નથી બનાવતા 
સારા લોકો પુણ્ય કરે છે તો તેને સુખી નથી કરતા અને
ખરાબ લોકો પાપ કરે છે તો તેને દુખી નથી કરતા.
be happy yarrrrrrrrrrrrrrrrr

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets