" માતાઓ ભગવાન કરતા પણ મહાન છે છતાં તેની હાલત જ અત્યારે સૌથી કરુણ
અને દુઃખદાયક છે,ગાયમાતાને રસ્તામાં રખડવું ભટકવું પડે છે ને જન્મ આપનાર
માતાઓને વૃધાશ્રમમાં જવું પડે છે "
આપણે હિંદુ લોકોએ જેને પણ માતા કહીએ છીએ તેની હાલત અત્યારે કેવી છે તે
તમે તમારી નજરોથી જોઈ શકો છો.આપણી માતાઓ
" ગાયમાતા "
" જન્મ આપનાર માતા "
" બધી ભાષાની માતા સસ્કૃત "
" અને એક આપણો દેશ ભારત માતા "
તમે નવરા હોવ તો આ ચારેય માતાની અત્યારે કેવી કેવી હાલત છે તે શાંતિથી વિચારી લેજો અને પછી MOTHER DAY ઉજવવાનો પ્રયત્ન કરજો ,,,,,,,,,,મેં એક માતા તે માં વિશે લેખ પણ લખ્યો છે,તેમાં આ ચારેય માતાની આપણે કેવી હાલત કરી છે તેની જરીક વાત કરી છે "
BE HAPPY YAAR

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો