" આવી ગયો .આવી ગયો એ વેલેન્ટાઇન
કે જે વેલેન્ટાઇન ને હું દરોજ ભૂલવાની કોશિશ કરું છું
આજ તેજ વેલેન્ટાઇન મારી નજર સમક્ષ આવી ગયો
જે વેલેન્ટાઇન બધાયના પ્રેમનું નિમિત બનતો
તેજ વેલેન્ટાઇન મારા પર નફરતનું કારણ બન્યું
જે વેલેન્ટાઇન બધાના પ્રેમની શરૂઆત કરતો હોય
તેજ વેલેન્ટાઇનને મારા પ્રેમનો કરુણ અંત લાવ્યો હતો
જે વેલેન્ટાઇનના દિવસે લોકો પ્રેમને સફળ બનાવતા હોય
તેજ વેલેન્ટાઇનના દિવસે મારો પ્રેમ નિષ્ફળ ગયો હતો
જે વેલેન્ટાઇન ના દિવસ એક-બીજાના હદય નજીક આવે
તેજ વેલેન્ટાઇનના દિવસ મારું હદય કોઈકથી દુર અને તૂટ્યું હતું.
આ એવો વેલેન્ટાઇન દિવસ છે જે પ્રેમમાટે ઓળખાય છે
પણ મારા માટે આ વેલેન્ટાઇન નફરત તરીકે ઓળખાય છે,,
" વેલેન્ટાઇન દિવસે બધા માટે પ્રેમના દિવસ તરીકે ઓળખાય છે
જયારે મારા માટે નફરત અને દિલ તોડનાર દિવસ તરીકે ઓળખાય છે.

BE HAPPY YAAR
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો