“ એક મોટો એવો બંગલો હતો અને તે બંગલાની આગળ બધા લખે તેમ
માતા-પિતાની છત્રછાયા નામનું દરવાજા આગળ બોર્ડ મારેલું હતું,માતા-પિતાની
છત્રછાયા વાળા તે બંગલામાં એક માણશ આવ્યો અને તે બંગલાની અંદર જે હાજર
યુવાન હતો તેને કહેવા લાગ્યો : “ જેના ઘરમાં વૃદ્ધ માતા-પિતા હોય તેના માટે અમે
એક ખાસ કાર્યકમ રાખ્યો છો, તો તે કાર્યકમમાં હાજરી આપે તે માટે હું તમારા માતા-પિતાને
રૂબરૂ મળવા આવ્યો છું,તેવો ક્યાં છે “
“ તમારી લાગણી હું સમજી ગયો પણ માફ કરજો તે હવે અહી રહેવાને બદલે વૃદ્ધાશ્રમમાં રહે છે,
મારી પત્નીને તે જરાય ગમતા નહોતા એટલે “ હાજર રહેલા યુવાન દીકરા જવાબ આપ્યો.
BE HAPPY YAAR
BE HAPPY YAAR
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો