" લલચામણી ઓફરો ફ્ક્ર્ત દુકાનદારો અને શોપિંગમોલ વાળા જ નથી આપતા પણ
જે દંભી અને ખોટા બાવા બન્યા છે તે પણ આપતા હોય છે, તમે આ કરશો તો તમારા
બધા દુખો દુર થશે. જો એમ કહેલા બધાના શબ્દો સાચા પડતા હોત દુનિયામાં કોઈ દુખી રહેત નહી.
કાચ કોઈના સત્ય કે અસત્ય આશીર્વાદ પણ કામ લાગતા હોત તો દુનિયા વગર ભગવાને
સ્વર્ગ બની જાત..........પણ એવું કઈ થતું નથી અને જો થાત તો લોકો પણ જીવનમાં બધાના દુખ દુર
થાય તેવા આશીર્વાદ ના આપે પણ બધાને દુખ આવે તેવા આશીર્વાદ આપે.કારણ કે આમતો માણસ
છીએને આપણે
" સારું કરી શકતા નથી અને સારું કોઈનું જોઈ શકતા નથી,આવા પ્રકારનો અમુક અથવા તો
મોટાભાગના લોકોનો સ્વભાવ હોય છે,

be happy yaar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો