એક સખી તેની બીજી સખીને કહેતી હતી " અલી તું તડકામાં વાત ના કર,નહિતર તારો
પતિ તને કહેશે કે તું કાળી થઇ ગઈ "
બીજી સખીએ જવાબ આપ્યો "તે મારા રૂપ-રંગને પ્રેમ નથી કરતો પણ તે મારા અસ્તિત્વ ને પ્રેમ કરે છે "
બીજી સખીનો જવાબ સાંભળી પેલી સખી આટલું જ બોલી શકી " હે "
બીજી સખીએ જવાબ આપ્યો "તે મારા રૂપ-રંગને પ્રેમ નથી કરતો પણ તે મારા અસ્તિત્વ ને પ્રેમ કરે છે "
બીજી સખીનો જવાબ સાંભળી પેલી સખી આટલું જ બોલી શકી " હે "
" પ્રેમ ક્યારેય શરીર સાથે ના હોઈ શકે,પ્રેમ તો ફક્ત પવિત્ર હદય સાથે થઇ શકે છે,શરીર સાથે
થાય તે પ્રેમ ના કહેવાય તે તો ફક્ત વાસના જ કહેવાય "
" લગ્ન પહેલા પણ અમુક વસ્તુ ગૌણ હોય છે અને લગ્ન પછી પણ અમુક વસ્તુ ગૌણ હોય છે,
તે કઈ વસ્તુ ગૌણ છે તે તમને બધાને ખબર હશે એટલે કઈ કહેતો નથી,,,,,,,,,,,,,,,
BE HAPPY YAAR
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો