” હું પથ્થરને જેવો પ્રેમ કરું છું તેવો પ્રેમ માણસને કરતો નથી
હું જેવી સેવા પથ્થરની કરું છું તેવી સેવા માણસને કરતો નથી
હું જેટલું પથ્થર માટે બલીદાન આપું તેટલું બલિદાન માણસ માટે આપતો નથી
હું જેટલું પથ્થર માટે દાન કરું છું તેટલું દાન કોઈ ગરીબને આપતો નથી
હું જેટલા પથ્થર માટે મંદિર બનાવું છે તેટલા ઝુપડા ગરીબો માટે બનાવતો નથી

હું પથ્થર માટે બધું કરી શકું છું પણ માણસ માટે કઈ કરી શકતો નથી
” માણસ માણસની પૂજા કરે જયારે પથ્થર જેવા લોકો પથ્થરની પૂજા કરે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો