" આમ તો મને આપણા બધા માં અને આંતકવાદી માં કઈ બહુ તફાવત લાગતો
નથી કારણ કે આંતકવાદી દુનિયા માં દરોજ કોઈ ના કોઈ દેશ માં હુમલો કરીને
માનવજાત નું ખૂન કરતા હોય છે જયારે આપણે પણ દરોજ માનવજાત નું ખૂન
કરવાનું બદલે માનવતા નું ખૂન કરતા હોઈ છીએ.....દરેક લોકો આંતકવાદી જેવા
લાગે છે એક માનવજાત નું ખૂન કરે છે બીજા માનવતા નું ખૂન કરે છે ..................
BE HAPPY YAAR

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો