અમે જંગલો નો નાશ કરી,,
વૃક્ષો રોપણ કરવા નીકળિયા છીએ..
અમે મા-બાપ ને તરછોડિ,,
ભગવાન ને ભજવા નીકળિયા છીએ..
અમે ધર્મ-શાસ્ત્રો ભૂલિ,,,
મંદિરો બનાવવા નીકળિયા છીએ..
અમે માનવો ને ઢોકર મારિ,,
પથ્થરો ને પૂજવા નીકળિયા છીએ..
અમે કળિયુઞ ના કામો કરિ,,
ધરતિ પર સ્વર્ગ બનાવવા નીકળિયા છીએ.
અમે દાન, સેવા, ત્યાગ ભૂલિ,,
ચારધામ ની યાત્રા કરવા નીકળિયા છીએ
અમે કુટુંબના લોકો નો ત્યાગ કરી,
કુતરા ને વફાદાર બનાવવા નીકળિયા છીએ..
અમે સંતો-સજ્જનોની ઉપેક્ષા કરી,,
લુખા-આવારા ને ખુશી કરવાનીકળિયા છીએ..
અમે પશુ-પ્રાણીઓ ના માંસ-મટન ખાયને,,
ગાય ને માતા બનાવવા નીકળિયા છીએ..
અમે કામ,ક્રોધ,મદ,અધમઁ ના દાણા વાવિ,,
પવિત્ર નો પાક લણવા નીકળિયા છીએ..
અમે મડ,મૂત્ર ની ગંદકિ ફૅલાવિ,,
આજુબાજુ સુદરતા જોવા નીકળિયા છીએ..
કહે જીગો અમે બઘે અધર્મ,દૂગુણો ફેલાવિ,,
અમે ભગવાન ને બોલાવવા નીકળિયા છીએ..
BE HAPPY YAR
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો