ભારત મારો દેશ છે કહેવા વાળા ધણા છે પણ,
દેશ-દાઝ વાળા કોઈ નથી.
ગાય ને માતા કહેવા વાળા ધણા છે પણ,
સેવા અને સાચવનાર કોઈ નથી.
મા-બાપના ગુણગાન ગાનર ધણા છે પણ,
શ્રવણ બનનાર કોઈ નથી.
હુ તને ચાહુ છુ કહેવા વાળા ધણા છે પણ,
પ્રેમ વિશે જાણનાર કોઈ નથી,
દરેક ધર્મના મદિંરો-ભક્તજનો ધણા છે પણ,
ભગવાનને પ્રસ્સન કરનાર કોઈ નથી.
વિદ્યા આપનાર ગુરુઓ-પસ્તકો ધણા છે પણ,
જીવનમા ઉતારનાર કોઈ નથી.
સાધુ-સંતો-આસ્તિકો ધણા છે પણ,
સત્ય અને પ્રિય બોલનાર કોઈ નથી.
ગુજરાતી લખનાર-સમજનાર ધણા છે પણ,
ગુજરાતી બોલનાર કોઈ નથી.
BE HAPPY YAAR
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો