-moz-user-select:none;
-webkit-user-select:none;
-khtml-user-select:none;
-ms-user-select:none;
user-select:none;
" ગુનો છે,ખરાબ છીએ "
" તમે ગરીબ,તવંગર છો અને
અમે ધનવાન .પૈસાદાર છીએ
શું એ અમારો ગુનો છે, એટલે અમે ખરાબ છીએ
તમે મકાનોમા-ઝુપડામાં રહો છે અને
અમે મહેલ.બંગલામાં રહીએ છીએ
શું એ અમારો ગુનો છે,એટલે અમે ખરાબ છીએ
તમે પગપાળા મુસાફરી કરો છો અને
અમે વીમાન-પ્લેનમાં મુસાફરી કરી છીએ
શું એ અમારો ગુનો છે,એટલે અમે ખરાબ છીએ
તમને ખાવાનો રોટલો પણ મળતો નથી અને
અમને બત્રીસ ભાતના ભોજન-મીઠાઈ મળે છે
શું એ અમારો ગુનો છે,એટલે અમે ખરાબ છીએ
તમને પાણી પીવા પણ મળતું નથી અને
અમને દારૂ-કોલ્ડ્રીંક પીવા મળે છે
શું એ અમારો ગુનો છે,એટલે અમે ખરાબ છીએ
તમે જીવનમાં કઈ કરી શકતા નથી અને
અમે જીવનમાં નવું બધું ખરીદી શકીએ છીએ
શું એ અમારો ગુનો છે,એટલે અમે ખરાબ છીએ.
તમે તનતોડ મહેનત કરવા છતાં ધનવાન નથી અને
અમે વગર મહેનતે ધનવાન છીએ
શું એ અમારો ગુનો છે,એટલે અમે ખરાબ છીએ.
BE HAPPY YAAR
Blogger Widgets
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો