-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2015

મારા વિચારો

" દુનિયામાં દરેક જન્મતા વ્યક્તિ કોઈને કોઈનું  ખૂન
કરવા જ જન્મતા હોય છે.પછી તે ખૂન કોઈ પશુ-પક્ષીઓનું હોય
કે પછી કોઈ પ્રાણીનું હોય અથવા કોઈ માનવ યા દાનવનું પણ હોઈ શકે
છે.અને તે ખૂન સાચું પણ હોય અને ખોટું પણ હોઈ શકે છે,માણસ નહી પણ
ભગવાન પણ ધરતી પર જન્મે છે ત્યારે તે પણ ખૂન કરે છે,,,,,,,,,,,,,
 BE HAPPY YAR

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets