"ભગવાનને પણ ખબર છે કે માણસજાત લાંચ લીધા વગર
કામ કરતી નથી એટલે તો તેણે પણ પોતાના દરેક
ધર્મ-પુસ્તકને અંતે તમે જો આ ધર્મપુસ્તકનું વાંચન,
મનન અને શ્રવણ કરશો તો તમને જીવનમાં સુખ-શાંતિ
અને સમૃદ્ધિ મળશે તેવું કહેવું પડ્યું છે "
-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો